મંદીર નિર્માણ માટે રૂપિયા પચાસ હજાર ઉપર આવેલ દાન ની યાદી
રૂા.૧૧,૦૦,૦૦૦/- ભોજલરામ બાપા તથા જલારામ બાપા ના ભક્ત -અમેરીકા
રૂા.૫,૦૦,૦૦૦/- જલારામ સેવાશ્રમ ટ્સ્ટ [જલારામ મંદિર] –કારેલીબાગ વડોદરા [
દર મહીને રૂા.૫૧,૦૦૦]
રૂા.૫,૦૦,૦૦૦/- દેવજીભાઈ કેશુભાઈ મોલીયા – રાજકોટ
રૂા.૨,૫૦,૦૦૦/-મુકેશભાઈ સાવલીયા – સુરત
એક ગાડી પથ્થર – અરવિંદભાઈ લવજીભાઈ પટેલ – મુંબઈ
રૂા.૧,૦૦,૦૦૦/-તન્નાભાઈ – લંડન, યુ.કે.
રૂા.૧,૦૦,૦૦૦/- મનુભાઈ ભવાનભાઈ ભગત -અમેરીકા
રૂા.૧૧,૦૦,૦૦/-ગોકળભાઈ ધીરુભાઈ સાવલિયા – સુરત
રૂા.૧,૦૦,૦૦૦/-સ્વ. નૈનાબેન ત્રિભોવનભાઈ રૂપારેલીયા
હસ્તે- ત્રિભોવનદાસ હંસરાજભાઈ તથા ચી.હિતેન, ચી.નીલેશ, ચી.દીપેશ – લંડન, યુ.કે.
રૂા.૫૫,૫૫૫/- સમસ્થ સાવલિયા પરિવાર -નાનાવડાળા
રૂા.૫૦,૦૦૦/- સ્વ, મનુભાઈ જીવરાજભાઈ લખાણી
હસ્તે-દીપકભાઈ લખાણી -અમેરીકા
રૂા.૫૧,૧૧૧/-સ્વતંત્ર સેનાની, સ્વ. મોરારજીભાઈ નાગજીભાઈ પટેલ તથા સ્વ.ભુલીબેન હસ્તે-ડાયાભાઈ મોરારજીભાઈ પટેલ –લેસ્ટર, યુ.કે.
રૂા.૫૧,૧૧૧/-મનસુખભાઈ જીવરાજભાઈ ઠુંમર - સાવર કુંડલા
રૂા.૫૧,૦૦૦/-જેઠાલાલ નેનશીભાઈ આશર – મુંબઈ
રૂા.૫૧,૦૦૦/-ચત્રભુજ શિવરાજભાઇ રાવ્જીયાણી – મુંબઈ
|