img img
img img

It has an ad, click to see the next slide


"

પરિવારમાં ધર્મનું તથા બાળકોમાં સંસ્‍કારનું સિંચન કરતું મેગેઝીન

સાહીત્ય-

(૧)પૂ. ભોજલરામ બાપાનું સાહિત્‍ય(ર)ભોજાભકતના ચાબખા(૩)ભોજલરામ બાપાનું જીવન ચરીત્ર(૪)વાર તહેવાર લગતા લેખો (પ)આયુર્વેદિક દવાની માહીતી આપતા લેખો(૬)ધાર્મીક ભજન(૭)સંતો મહંતો ના પ્રવચન(૮)બાળકોમાં સંસ્‍કારનું સિંચન થાય તેવા લેખો વિગેરે સાહિત્‍ય આ મેગેઝીન માં પ્રકાશિત કરવામાં આવે છે.

સહયોગ-

ભોજલરામ જયોત મેગેઝીન ને પૂ બાપાના દરેક ભકતજન સુધી પહોંચાડવા માટે સહયોગ આપો. આ કાર્યમાં અમે આપને નિવેદન કરીએ છીએ કે આપ અંગત રસ લઈ આપના અડોશ પડોશમાં વસતા શ્રઘ્‍ધાળુ ભાઈ બહેનોને ભોજલરામ જયોતનુ લવાજમ ભરવાનું કહેશોં આ રીતે આપનો સહયોગ નોંધાવશો.

પ્રચાર માં સહકાર-

સંસ્‍થા વ્‍દારા પ્રસિઘ્‍ધ થતું મેગેઝીન ભોજલરામ જયોત નો અંક પરીવાર ના દરેક ઘરે આવવોજ જોઈએ તો આજેજ લવાજમ ભરી યાત્રાધામ ‘ભોજલધામ' ના પ્રચાર તથા વિકાસ માં આપનો સહકાર આપશો.

લવાજમ-

ભારત- (વાર્ષિક લવાજમ રૂા.૧૫૦) - (પાંચ વર્ષ લવાજમ રૂા. ૭૦૦) અમેરીકા- (વાર્ષિક લવાજમ રૂા. ૧૦૦૦ ) - (પાંચ વર્ષ લવાજમ રૂા. ૪૫૦૦) આપનું લવાજમ રોકડા અથવા ોઈફઈ થી મોકલો અગર ચેક કે ડા્રફટ મોકલો તો ભભભોજલરામ જયોતભભ ના નામથી મોકલવો

It has an ad, click to see the next slide