img img
img img

It has an ad, click to see the next slide


"

રાજસ્‍થાની ગુલાબી પથ્‍થરમાં પૂ. ભોજલરામ બાપાનું ભવ્‍ય નૂતન શિખરબંધ મંદિર નું નિર્માણ કાર્યનો શુભારંભ નીચેની તસ્‍વીરમાં કારીગર ભાઈઓ શિલ્‍પકલા કાર્ય કરતાં નજરે પડે છે.

ભારતીય સંસ્‍કૃતિએ દર્ર્શાવેલા સનાતન સત્‍યની રજુઆત કરતુ શિલ્‍પને કંડારાતું પવિત્ર યાત્રાધામ ભોજલધામ

પવિત્ર યાત્રાધામ ભોજલધામ સંસ્‍કારસમૃદ્ધ જીવનની શોધમાં નીકળેલા જિજ્ઞાસુઓ - જીવનયાત્રિકો માટે દીવાદાંડી બનશે

આ ભવ્‍ય મંદિરમાં સદ્ગુરુદેવ પૂ. ભોજલરામબાપા તથા તેમના બે સમર્થ શિષ્‍યો પૂ.જલારામ બાપા અને પૂ.વાલમરામ બાપા ની ભવ્‍ય મુર્તી ની પ્રતિષ્ઠા કરવામાં આવશે તથા રામજી મંદિર તથા હનુમાનજી મંદિર તથા રાધા કૃષ્‍ણ મંદિર તથા શિવ પંચાયત તથા સુર્યનારાયણ / રાંદલમાતાની તથા ભારતના તમામ પ્રસિઘ્‍ધ સંતોની મુર્તિની સ્‍થાપના કરવામાં આવશે.
ભોજલધામ એટલે એ ભૂમી જયા સદ્રગુરુદેવ પૂ. ભોજલરામ બાપા અને શિષ્‍ય જલારામબાપા એ જાત મહેનત થી ફતેપુર ગામમાં મંદિરનો પ્રથમ ઓરડો ચણેલ તે અતિ પવિત્ર ભૂમી પર બનશે બાપાનું ભવ્‍ય મંદિર
૧,૦૦,૦૦૦ ઘનફુટ ગુલાબી પથ્‍થર અને શ્‍વેત આરસના સંયોજન થી બનશે પૂ. ભોજલરામબાપા નું ભવ્‍ય તથા દિવ્‍ય મંદિર તથા ભવ્‍ય મ્‍યુજીયમ બનશે.

ચાલો સંકલ્‍પ કરીએ

સંતશ્રી ભોજલરામ બાપા નું ભવ્‍ય શિખરબંધ મંદિર બંધાવવાના આ ભગીરથ ધર્મકાર્ય માં અમે ફુલ નહીતો ફુલની પાખડી આપી અમારો ફાળો નોધાવીશુ.
એક ઘન ફુટના રૂા.૧૧૦૦/- ના ગુણાંકમાં ભેટ સ્‍વીકારવામાં આવશે..
તમારા ગામ તથા શહેરમાં મંદિર નિર્માણ માટેની ફતેપુર ભોજલધામથી પહોચ બુક મેળવિ એક ફુટના રૂા. ૧૧૦૦ લેખે દાન એકત્ર કરી બાપાના ભવ્‍ય મંદિરમાં આપનો સહયોગ આપો

AXIS BANK ખાતા.નં.૩૩૬૦૧૦૧૦૦૦૩૪૯૪૬ IFS Code - UTIB0000336

સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડીયા ખાતા. નં.૬૬૦૧૩૯૪૧૪૦૦ IFS Code - SBIN0060131

શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્‍ટ-ભોજલધામ ફતેપુર તા.અમરેલી (ગુજરાત) મો.૯૪ર૮૬૧પપ૧૧

It has an ad, click to see the next slide

img

It has an ad, click to see the next slide