img img
img img

It has an ad, click to see the next slide


"

પૂ.ભોજલરામ બાપાનો જન્‍મ વૈશાખી પૂનમના પવિત્ર દિવસે થયો હતો. માટેજ ભોજલધામની યાત્રા માટે પૂનમનું મહત્‍વ અનેરૂ છે. પૂનમના રોજ પૂ.બાપાને ઢોલિએ માથુ ટેકવી આસ્‍થા રાખવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. ભોજલધામની શાંતિ અલૌકિક છે. પૂ. બાપાના ઢોલિયા આગળ હાથ જોડી, પ્રાર્થના કરવાથી પરમ શાંતિનો અનુભવ થાય છે.ને જીવન ધન્‍ય બને છે. માટેજ રોજીંદા કાર્યોમાથી ફુરસદ કાઢી શાંતિ મેળવવા માટે ભકતજનોનો પ્રવાહ વધતો જાય છે. દર પૂનમે ભોજલધામ ખાતે રાત્રીના ભજન - ધુન રાખવામાં આવે છે. ફતેપુર, ચાપાસ્‍થળ તથા આજુ બાજુના ગામો ના શ્રઘ્‍ધાળુ ભકતજનો આ ધુન માં આવે છે અને ધન્‍યતા અનુભવે છે.
દર મહીનાની પૂનમે સર્વ મનોકામના સીઘ્‍ધી યજ્ઞ નું આયોજન ભોજલધામની પવિત્ર ભુમી પર કરવામાં આવે છે યજ્ઞનું આપણા પવીત્ર પુરાણો રામાયણ, મહાભારત, ગીતા, વેદ વિગેરે મા સવિશષ મહત્‍વ બતાવવામા આવેલ છે માટેજ આ યજ્ઞ માં ભાગ લેનારની મનોકામના સીઘ્‍ધ થાય તેવા શુભ હેતુંથી યજ્ઞનું આયોજન થાય છે. ( યજમાને સાથે છેડા સેડી તથા રુમાલ લાવવાનો રહશે.-સમય સવારના ૮ થી બપોરના ૧ કલાક) તમે આ યજ્ઞમા ભાગ લેવા માગોતો ખર્ચ માત્ર રૂા.૩પ૦૦ થશે ઘરે આજ યજ્ઞનો ખર્ચ આઠ થો દસ હજાર થશે તો આજેજ આ પુન્‍ય કારી કાર્ય એટલે કે યજ્ઞમાં ભાગ લેવા માગતા ભાઈ બહેનો સંપર્ક કરે મોબાઈલ નં. ૯૪ર૮૬૧પપ૧૧

It has an ad, click to see the next slide

img

It has an ad, click to see the next slide