સદગુરુદેવ પૂજય ભોજલરામબાપા નો પ્રાગટય મહોત્‍સવ દાતાશ્રી ને અપીલ
સદગુરુદેવ પૂજય ભોજલરામબાપા નો પ્રાગટય મહોત્‍સવ દર વર્ષે લાખો ભકતજનો ની મેદની ભોજન/પ્રસાદ, સંતવાણી તથા ધર્મસભામાં સતસંગનો અમૂલ્‍ય લ્‍હવો લેય છે. આ મહોત્‍સવમાં દર વર્ષે ધર્મપે્રમી દાતાઓનો સુંદર સહકાર મળે છે. આ વર્ષે નીચે મુજબની જરૂરીયાત નું લીસ્‍ટ આપેલ છે. જે સર્વે દાતાઓ દર વર્ષની જેમ ટ્રસ્‍ટનાં કાર્યો ને પોતાના કાર્યો ગણી યથા શકિત આર્થિક સહકાર આપે છે. તેમ યથા શકિત આર્થિક સહકાર આપવા નમ્ર અનુરોધ છે.

 

(૧) -: બેસન ગુણી (ગુંદી માટે)-: ૧૪પ કટા (રપ કિ.)

(ર) -: તેલ ડબા -: ર૯૦

(૩) -: ગાઠીયાનો લોટ -: ૧૦પ કટા(રપ કી.)

(૪) -: ખાંડ ગુણી -: ૧૧૦ કટા(પ૦ કી.)

(પ) -: બટાકા ગુણી -: ૧૦૦ ગુણી

(૬) -: ભાત -: ૩,૦પ૦ કિલો

(૭) -: તુવેરદાળ -: ૧૮પ૦ કિલો

(૮) -: ચા- પાણી -: રૂા.પ૦,૦૦૦/-

(૯) -: ભજન સંતવાણી -: રૂા.પ,૦૦૦૦૦/-

(૧૧) -: વિડીયો શુટીંગ, માઈક સેટ-: રૂા.૬૦,૦૦૦/-

(૧ર) -: મંડપ તથા સ્‍ટેજ -: રૂા.પ,૦૦,૦૦૦/-

AXIS BANK ખાતા.નં.૩૩૬૦૧૦૧૦૦૦૩૪૯૪૬ IFS Code - UTIB0000336

સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડીયા ખાતા. નં.૬૬૦૧૩૯૪૧૪૦૦ IFS Code - SBIN0060131

સેવાકિય ઉમદા કાર્યો માટે ચેક / ડ્રાફટ કે મ. ઓ. ‘શ્રી ભોજા ભગત ચેરીટેબલ ટ્રસ્‍ટ'ના નામે નીચેના સરનામે મોકલવા.

શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્‍ટ-ભોજલધામ ફતેપુર તા.અમરેલી (ગુજરાત) મો.૯૪ર૮૬૧પપ૧૧

વઘુ માહીતી મેળવવા મોબાઇલ નં. 94286 15511

   
......