કાર સ્ટીકર

ગાડી માટે બે પ્રાકારના સ્ટીકર છે જે તમારી ગાડીના કાચ પ્રમાણે નાના મોડા કરી લગાવવા

આપની કંપની ની સ્ટીકરમા જાહેરાત આપી સૈાજન્ય બની પ્રચારમા આપનો અમુલ્ય સહકાર આપો

બેનર (હોલ્ડીંગ)

બેનરની પાંચ સાઈઝમાં અહીથી ડાઉન લોડ કરી સકશો તથા સાઈઝમા ફેરફાર પણ કરી સકશો બેનર નીચે સૌજન્ય માટે જગ્યા રાખેલ છે જેમા તમારુ સોજન્ય તરીકે નામ અથવા તમારા ધંધાની જાહેરાત આપી ભોજલધામના પ્રચારમા આપનો અમુલ્ય સહકાર આપો

અપીલ–બેનરની ડીઝાઈન મા ફેરફાર કરવો નહી

બેનર

તમારા ધંધાના સ્થળ પર મહોત્સવનું બેનર લગાવી ભોજલધામના પ્રચારમા આપનો અમુલ્ય સહકાર આપો

અપીલ–બેનરની ડીઝાઈન મા ફેરફાર કરવો નહી