hero-header

ભેટ, માનતા

ભોજલધામ આપણું પવિત્ર યાત્રાધામ

માનતા / ભેટ

પૂજય ભોજલરામ બાપાની માનતા / ભેટ વિ. મોકલનાર ભકતજને ચેક / ડ્રાફટ કે મ. ઓ. ‘ભકિતરામ એસ. સાવલિયા'ના નામે નીચેના સરનામે મોકલવા.

ભકિતરામ એસ. સાવલિયા. ‘ભોજલધામ' મુ. પો. ફત્તેપુર, તા. જિ. અમરેલી (સૌરાષ્‍ટ્ર) પીન : ૩૬પ ૬૦૧

સેવાકિય ઉમદા કાર્યો માટે

યાત્રાધામ ‘ભોજલધામ'ના વિકાસ માટે અન્‍નક્ષેત્ર માટે ગાયનો ચારો તથા કબુતરની ચણ તેમજ દવાખાનાની સેવા વિ. સેવાકિય ઉમદા કાર્યો માટે ચેક / ડ્રાફટ કે મ. ઓ. ‘શ્રી ભોજા ભગત ચેરીટેબલ ટ્રસ્‍ટ'ના નામે નીચેના સરનામે મોકલવા.

ભકિતરામ એસ. સાવલિયા. ‘ભોજલધામ' મુ. પો. ફત્તેપુર, તા. જિ. અમરેલી (સૌરાષ્‍ટ્ર) પીન : ૩૬પ ૬૦૧

...

મૂર્તિના ડોનેશન માટે

Account name - Shri Bhojabhagat Charitable Trust

Bank - Axis Bank

Account No. - 3 3 6 0 1 0 1 0 0 0 3 4 9 4 6

IFS Code - U T I B 0 0 0 0 3 3 6

Branch - Amreli

---------------------------------------------------------

Account name - Shri Bhojabhagat Charitable Trust

Bank - State Bank of India

Account No. - 6 6 0 1 3 9 4 1 4 0 0

IFS Code - S B I N 0 0 6 0 1 3 1

Branch - Amreli.

ખાસ નોંધ

ભોજલધામ ફતેપુર સિવાય આ સંસ્‍થાની કોઈ શાખા નથી આ જગ્‍યા તરફથી કોઈ ફંડ ફાળા માટે જતું નથી. ભોજાભગતની જગ્‍યામાં આવતી ભેટ, માનતા સ્‍વીકારવામાં આવે છે. જેની વહાલા ભોજલરામ પ્રેમી ભકતજનોએ ખાસ નોંધ લેવી.

“શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ“ મુ.ફતેપુર તા.જી.અમરેલી (ગુજરાત - ભારત )

khodaldham kagvad tempal, Khodaldham prasan

મોબા.નં.૦૯૪૨૮૬૧૫૫૧૧;