hero-header

મહોત્સવ

ભોજલધામ આપણું પવિત્ર યાત્રાધામ

...

અર્ધચંદ્ર યજ્ઞ કુંડ (પ્રધાન યજમાન)
₹5,11,551

નોંધ - પ્રધાન હવન કુંડ આપવામાં આવશે.

નોંધ - નામ મંદિર નિર્માણની તકતીમાં આપવામાં આવશે.

નોંધ - ત્રણ દિવસ હવનનો લાભ મળશે. (આપની અનુકૂળતા પ્રમાણે.)

...

અષ્ટકોણ યજ્ઞ કુંડ (મુખ્ય યજમાન)
₹1,11,551

નોંધ - મુખ્ય સ્વતંત્ર હવન કુંડ આપવામાં આવશે.

નોંધ - નામ મંદિર નિર્માણની તકતીમાં આપવામાં આવશે.

નોંધ - ત્રણ દિવસ હવનનો લાભ મળશે. (આપની અનુકૂળતા પ્રમાણે.)

...

અર્ધચંદ્ર યજ્ઞ કુંડ (વિશેષ યજમાન)
₹51,551

નોંધ - સ્વતંત્ર હવન કુંડ આપવામાં આવશે.

નોંધ - નામ મંદિર નિર્માણની તકતીમાં આપવામાં આવશે.

...

વર્તુળાકાર યજ્ઞ કુંડ (ઉપ યજમાન)
₹25,551

નોંધ - ઉપ હવન કુંડ આપવામાં આવશે.

...

ચતુર્કોણ યજ્ઞ કુંડ
₹15,551

નોંધ - એક યજ્ઞ કુંડમાં એક જોડી બેસશે. (સ્વતંત્ર હવન કુંડ આપવામાં આવશે.)

...

ચતુર્કોણ યજ્ઞ
₹7,551

નોંધ - ચતુર્કોણ યજ્ઞ કુંડ એક યજ્ઞ કુંડમાં બે જોડી બેસશે એક જોડીના રૂપિયા 7,551

...

ચતુર્કોણ યજ્ઞ
₹5551

નોંધ - એક યજ્ઞ કુંડમાં ચાર વ્યક્તિ બેસશે એક વ્યક્તિના રૂપિયા 5551, જેમના હજુ લગ્ન ના થયા હોય અને જે હવનનો લાભ લેવા માગતા હોય માત્ર તેમના માટે

“શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ“ મુ.ફતેપુર તા.જી.અમરેલી (ગુજરાત - ભારત )

મોબા.નં.૦૯૪૨૮૬૧૫૫૧૧;