
મહોત્સવ
ભોજલધામ આપણું પવિત્ર યાત્રાધામ
બાપાને માનતા તમામ ને નિવેદન કે ભોજલરામબાપાની મૂર્તિ ની પ્રતિષ્ઠા થતી હોય તે યજ્ઞ મા બેસવાનું સદ્ભાગ્ય મેળવિએ આ અવસર બીજીવાર નહી મળે આજેજ તમારો હવન બુક કરો
અર્ધચંદ્ર યજ્ઞ કુંડ (પ્રધાન યજમાન)
₹5,11,551
નોંધ - પ્રધાન હવન કુંડ આપવામાં આવશે.નોંધ - નામ મંદિર નિર્માણની તકતીમાં આપવામાં આવશે.નોંધ - ત્રણ દિવસ હવનનો લાભ મળશે. (આપની અનુકૂળતા પ્રમાણે.)

અર્ધચંદ્ર યજ્ઞ કુંડ (પ્રધાન યજમાન)
₹5,11,551
નોંધ - પ્રધાન હવન કુંડ આપવામાં આવશે.નોંધ - નામ મંદિર નિર્માણની તકતીમાં આપવામાં આવશે.નોંધ - ત્રણ દિવસ હવનનો લાભ મળશે. (આપની અનુકૂળતા પ્રમાણે.)

અષ્ટકોણ યજ્ઞ કુંડ (મુખ્ય યજમાન)
₹1,11,551
નોંધ - મુખ્ય સ્વતંત્ર હવન કુંડ આપવામાં આવશે.નોંધ - નામ મંદિર નિર્માણની તકતીમાં આપવામાં આવશે.નોંધ - ત્રણ દિવસ હવનનો લાભ મળશે. (આપની અનુકૂળતા પ્રમાણે.)

અર્ધચંદ્ર યજ્ઞ કુંડ (વિશેષ યજમાન)
₹51,551
નોંધ - સ્વતંત્ર હવન કુંડ આપવામાં આવશે.નોંધ - નામ મંદિર નિર્માણની તકતીમાં આપવામાં આવશે.

વર્તુળાકાર યજ્ઞ કુંડ (ઉપ યજમાન)
₹25,551
નોંધ - ઉપ હવન કુંડ આપવામાં આવશે.

ચતુર્કોણ યજ્ઞ કુંડ
₹15,551
નોંધ - એક યજ્ઞ કુંડમાં એક જોડી બેસશે. (સ્વતંત્ર હવન કુંડ આપવામાં આવશે.)

ચતુર્કોણ યજ્ઞ
₹7,551
નોંધ - ચતુર્કોણ યજ્ઞ કુંડ એક યજ્ઞ કુંડમાં બે જોડી બેસશે એક જોડીના રૂપિયા 7,551

ચતુર્કોણ યજ્ઞ
₹5551
નોંધ - એક યજ્ઞ કુંડમાં ચાર વ્યક્તિ બેસશે એક વ્યક્તિના રૂપિયા 5551, જેમના હજુ લગ્ન ના થયા હોય અને જે હવનનો લાભ લેવા માગતા હોય માત્ર તેમના માટે
“શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ“ મુ.ફતેપુર તા.જી.અમરેલી (ગુજરાત - ભારત )
મોબા.નં.૦૯૪૨૮૬૧૫૫૧૧;


