
મહોત્સવ
ભોજલધામ આપણું પવિત્ર યાત્રાધામ

સંત શ્રી ભોજલરામ બાપા ની 2100 કિલો ની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા
ભોજલધામ ફતેપુર ભવ્ય મંદિરમાં સંત શ્રી ભોજલરામ બાપા ની 2100 કિલો ની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે આ મૂર્તિમાં પંચધાતુ નો ઉપયોગ થશે જેમાં સોનું ચાંદી પિત્તળ તાંબુ તથા શિશા નો ઉપયોગ થશે.
આ મૂર્તિમાં આપ પણ સહયોગી બની શકશો એક રૂપિયાથી લઈ આપની અનુકૂળતા પ્રમાણે આપ લાભ મેળવી શકશોરૂપિયા 51,000 ઉપર આવેલી રકમ નું નામ મંદિર નિર્માણના દાતા તરીકે તકતી માં આપવામાં આવશે.
મૂર્તિના ડોનેશન માટે
Account name - Shri Bhojabhagat Charitable Trust
Bank - Axis Bank Account No. - 3 3 6 0 1 0 1 0 0 0 3 4 9 4 6 IFS Code - U T I B 0 0 0 0 3 3 6 Branch - Amreli --------------------------------------------------------- Account name - Shri Bhojabhagat Charitable Trust Bank - State Bank of India Account No. - 6 6 0 1 3 9 4 1 4 0 0 IFS Code - S B I N 0 0 6 0 1 3 1 Branch - Amreli.
“શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ“ મુ.ફતેપુર તા.જી.અમરેલી (ગુજરાત - ભારત )
મોબા.નં.૦૯૪૨૮૬૧૫૫૧૧;


