ભોજા ભગતની ઘંટીં

  • ભોજલરામબાા સવંત ૧૮૭૦ ની સાલમાં ધ્રાગંર્ધ્રાના મહારાજાએ પથ્‍થરોની સુદંર ઘંડી ભેટ આપેલી ને ભોજાભગત આજ ઘંટીથી લોટ દળી ભુખ્‍યાને રોટલો આપતા. આજે આ ઘંટી બાપાના મંદિરમા છે. અને બાપાના ધામમાં ર૦૦ વર્ષથી ચાલતા અન્‍નક્ષેત્રની યાદ અપાવે છે.

દર્શનીય સ્‍થાનકો (ફતેપુર ભોજલધામ)

ભોજા ભકતના સ્‍મૃતિચિન્‍હો
રામજી મંદિર
સ્‍વયંભૂ શિવલીંગ
શ્રી કૃષ્‍ણ
સ્‍વયંભૂ હનુમાનજી
સૂર્યનારાયણ અને રાંદલમાં
ફુલ સમાધી મંદિર
ભોજા ભગતની ઘંટીં
ગોળી તથા ખીસડી રાંધવાની દેગ
ભોજા ભગતનો વીરડોં
યોગ સાધના સ્‍થળ