સૂર્યનારાયણ અને રાંદલમાતાની મૂર્તિ

  • ૧૯૮ર નાં ભયંકર વાવાઝોડામાં પાણીનાં અસહય વેગને કારણે જમીન ધોવાઈ અને નીચેથી સૂર્યનારાયણ અને રાંદલમાતાની આશરે 500 વર્ષ પહેલા ની મૂર્તિ નીકળી આવી તે મંદિરમાં પધરાવવામાં આવેલ છે. જે મૂર્તિઓ દર્શનીય છે.

દર્શનીય સ્‍થાનકો (ફતેપુર ભોજલધામ)

ભોજા ભકતના સ્‍મૃતિચિન્‍હો
રામજી મંદિર
સ્‍વયંભૂ શિવલીંગ
શ્રી કૃષ્‍ણ
સ્‍વયંભૂ હનુમાનજી
સૂર્યનારાયણ અને રાંદલમાં
ફુલ સમાધી મંદિર
ભોજા ભગતની ઘંટીં
ગોળી તથા ખીસડી રાંધવાની દેગ
ભોજા ભગતનો વીરડોં
યોગ સાધના સ્‍થળ