યોગ સાધના સ્‍થળ

  • પૂ. ભોજલરામબાપા એ જે લીમડાના ઝાડ નીચે યોગ સાધના તથા ભગવાનનું ભજન કરેલુ તથા આજ લીમડાના ઝાડ નીચેથી સ્‍વયંભુ શીવલીંગ તથા સ્‍વયંભુ હનુમાનજીદાદા પ્રગટ થયા હતા તે લીકડાનું ઝાડ આજે પણ મોજુદ છે, જેમની એક ડાળ મીઠી છે.

દર્શનીય સ્‍થાનકો (ફતેપુર ભોજલધામ)

ભોજા ભકતના સ્‍મૃતિચિન્‍હો
રામજી મંદિર
સ્‍વયંભૂ શિવલીંગ
શ્રી કૃષ્‍ણ
સ્‍વયંભૂ હનુમાનજી
સૂર્યનારાયણ અને રાંદલમાં
ફુલ સમાધી મંદિર
ભોજા ભગતની ઘંટીં
ગોળી તથા ખીસડી રાંધવાની દેગ
ભોજા ભગતનો વીરડોં
યોગ સાધના સ્‍થળ