ભોજા ભગતનો વીરડોં

  • યાત્રાધામ ભોજલધામના પાદરે નીકળતી ઠેબી નદીમાં જયાં ભોજા ભગત નિત્‍ય નહાવા જતાં ત્‍યારે ગંગાજી પ્રગટ થતા ત્‍યાં ભોજા ભગતનો વીરડો છે. તેમાં પાણી કયારેય સૂકાતું નથી. ૧૯૮૬ ના દુષ્‍કાળમાં પણ ત્‍યાં મીઠું પાણી હતું. જાણે કે ગંગાજી પ્રગટ થયા. જેટલું પાણી ઉલેચે તેટલું ફરી આવી જાય. દુષ્‍કાળમાં વીરડાની બાજુમાં ત્રીસ ચાલીસ ફૂટ ખોદકામ કરીએ પણ પાણી ના આવે. જયારે વીરડામાં પાણી ખૂટે નહીં. આ કળિયુગમાં આવો ચમત્‍કાર જોઈ નવાઈ લાગે.

દર્શનીય સ્‍થાનકો (ફતેપુર ભોજલધામ)

ભોજા ભકતના સ્‍મૃતિચિન્‍હો
રામજી મંદિર
સ્‍વયંભૂ શિવલીંગ
શ્રી કૃષ્‍ણ
સ્‍વયંભૂ હનુમાનજી
સૂર્યનારાયણ અને રાંદલમાં
ફુલ સમાધી મંદિર
ભોજા ભગતની ઘંટીં
ગોળી તથા ખીસડી રાંધવાની દેગ
ભોજા ભગતનો વીરડોં
યોગ સાધના સ્‍થળ