શ્રી કૃષ્‍ણ ભગવાન

  • ગાલોળિયા નદીમાં થાળીમાં વહેતી મૂકેલી શ્રી કૃષ્‍ણ ભગવાનની મૂર્તિ સામે પાણીએ તરીને આવી પછી તેને મંદિરમાં પધરાવી. ભોજા ભગત આ મૂર્તિની સેવા પૂજા કરતાં આજે ફતેપુરમાં ભોજાભગતની જગ્‍યામાં આ મૂર્તિ ની પૂજા થાય છે.

દર્શનીય સ્‍થાનકો (ફતેપુર ભોજલધામ)

ભોજા ભકતના સ્‍મૃતિચિન્‍હો
રામજી મંદિર
સ્‍વયંભૂ શિવલીંગ
શ્રી કૃષ્‍ણ
સ્‍વયંભૂ હનુમાનજી
સૂર્યનારાયણ અને રાંદલમાં
ફુલ સમાધી મંદિર
ભોજા ભગતની ઘંટીં
ગોળી તથા ખીસડી રાંધવાની દેગ
ભોજા ભગતનો વીરડોં
યોગ સાધના સ્‍થળ