સ્‍વયંભૂ હનુમાનજી

  • ભોજા ભગતને જેની ઉપાસના હતી જે પ્રસાદીના લીમડાના વૃક્ષ નીચેથી સ્‍વયંભૂ પ્રગટેલ હનુમાનજીની ભવ્‍ય અને ચમત્‍કારી મૂર્તિ છે. ગુજરાત સૌરાષ્‍ટ્રમાં કોઈ સ્‍થળે આવી વૈજયંતિ માળા ધારણ કરેલી, માનવ કદનીમૂર્તિના દર્શન દુર્લભ છે.

દર્શનીય સ્‍થાનકો (ફતેપુર ભોજલધામ)

ભોજા ભકતના સ્‍મૃતિચિન્‍હો
રામજી મંદિર
સ્‍વયંભૂ શિવલીંગ
શ્રી કૃષ્‍ણ
સ્‍વયંભૂ હનુમાનજી
સૂર્યનારાયણ અને રાંદલમાં
ફુલ સમાધી મંદિર
ભોજા ભગતની ઘંટીં
ગોળી તથા ખીસડી રાંધવાની દેગ
ભોજા ભગતનો વીરડોં
યોગ સાધના સ્‍થળ