સ્વયંભૂ શિવલિંગ

  • દેશમાં ભગવાન શિવના વિવિધ પ્રકારના અને વિવિધ મહત્વ ધરાવતા મંદિરોમાં સ્વયંભૂ શિવલિંગ જોવા મળે છે. અંદાજે આજથી 200 વર્ષ પહેલાં પૂજય ભોજલરામ બાપાની જગ્‍યામાં આવેલ પ્રસાદીના લીમડાના વૃક્ષ નીચેથી સ્‍વયંભૂ શિવલિંગ પ્રગટેલ જે મંદિરમાં શિવ પંચાયત સાથે શોભાયમાન છે.

દર્શનીય સ્‍થાનકો (ફતેપુર ભોજલધામ)

ભોજા ભકતના સ્‍મૃતિચિન્‍હો
રામજી મંદિર
સ્‍વયંભૂ શિવલીંગ
શ્રી કૃષ્‍ણ
સ્‍વયંભૂ હનુમાનજી
સૂર્યનારાયણ અને રાંદલમાં
ફુલ સમાધી મંદિર
ભોજા ભગતની ઘંટીં
ગોળી તથા ખીસડી રાંધવાની દેગ
ભોજા ભગતનો વીરડોં
યોગ સાધના સ્‍થળ